www.gujaratindia.com - Official Portal of Gujarat Government

સમગ્ર
ગુજરાત વિષે

મુખપૃષ્ઠસમગ્ર ગુજરાત વિષેગુજરાત પ્રવાસનમેડિકલ પ્રવાસન

મેડિકલ પ્રવાસન

ગુજરાત પાસે આરોગ્‍ય પ્રવાસનના વિકાસ માટે આગવી સૂઝ છે. ગુજરાતનું મુખ્‍ય શહેર અમદાવાદ આરોગ્‍ય પ્રવાસન કે ચિકિત્‍સા માટે ભારતનું એક અદ્દભુત પ્રવાસન શહેર છે. અમદાવાદ દુનિયાભરના તમામ આરોગ્‍ય પ્રવાસનની હરિફાઇ કરી શકે તેમ છે. વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ આરોગ્‍ય સેવા, પ્રતિક્ષા વગરની સારવાર સેવા અને વાજબી કિંમત દ્વારા અમદાવાદ ભારતનું સૌથી શ્રેષ્‍ઠ આરોગ્‍ય પ્રવાસન ક્ષેત્ર બનવા જઇ રહ્યું છે. વૈશ્વિક સ્તરની સુવિધા જેવી કે ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍શ સેવાઓ જે આરોગ્‍ય પ્રવાસન માટે અનુકૂળ વાતાવરણ પુરું પાડે છે. ૧૦૮ સેવા ખૂબ જ પ્રશંસનીય સેવામાં સામેલ કરવામાં આવે છે.

દર્દીઓ જેમને યોગ્‍ય સારવાર કે શસ્‍ત્રક્રિયાની જરૂર છે. તેમને તે સેવા યોગ્‍ય કિંમતે, પ્રભાવશાળી સુવિધા, યોગ્‍ય પરિવહન તથા સેવા-શ્રુસુષા પણ પુરું પાડે છે.
આધ્‍યાત્‍મિક પ્રવાસન નૈસર્ગિક પ્રવાસન વેપારી પ્રવાસન
હેરિટેજ પ્રવાસનમેડિકલ પ્રવાસનમનોરંજન અને પર્યાવરણ પ્રવાસન
સાંસ્‍કૃતિક પ્રવાસનઆરોગ્‍ય પ્રવાસનગ્રામ્ય અને શહેરી પ્રવાસન
એડવેન્ચર સ્પૉર્ટ્સપ્રસંગ પ્રવાસન

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia