www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
રાજ્યના ૧૦ સનદી અધિકારીઓની બઢતી-બદલી

રાજ્યના ૧૦ સનદી અધિકારીઓની બઢતી-બદલી

ગુજરાત સરકારના ૧૦ સનદી (આઇ.એ.એસ.) અધિકારીઓની બઢતી-બદલીના આદેશો કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે જારી કરાયેલી અધિસૂચનામાં જણાવાયા અનુસાર બઢતી-બદલી પામનારા અધિકારીઓ આ પ્રમાણે છેઃ-

ક્રમ

સનદી અધિકારીનું નામ

હાલની જગ્યા

બદલીની જગ્યા

1.

શ્રી એ. કે. રાકેશ

સચિવ નિર્મળ ગુજરાત શહેરી વિકાસ વિભાગ

વિકાસ કમિશ્નરશ્રી

ર.

શ્રી આર. કે. પાઠક

વિકાસ કમિશ્નરશ્રી

સચિવ (અપિલ) મહેસૂલ વિભાગ

સચિવ કક્ષામાં બઢતી પામેલા અધિકારીઓ

બઢતીની જગ્યા

૩.

શ્રી આર. આર. ચૌહાણ

અધિક સચિવ અન્ન નાગરિક પૂરવઠા વિભાગ

મહાનિયામક ગાંધીશ્રમ સંસ્થાન-અમદાવાદ(આ જગ્યાને સચિવ સમકક્ષ કરવામાં આવી છે.)

૪.

શ્રીમતી મોના ખંધાર

અધિક સચિવ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ

સચિવ નિર્મળ ગુજરાત શહેરી વિકાસ વિભાગ

પ.

શ્રી ટી. નટરાજન

અધિક સચિવ મહેસૂલ વિભાગ

કમિશ્નર ટેકનિકલ શિક્ષણ

૬.

શ્રીમતી મમતા વર્મા

સી.ઇ.ઓ. ઔડા

સી.ઇ.ઓ. ઔડાની જગ્યાને સચિવ સમકક્ષ કરીને યથાવત

૭.

શ્રી મૂકેશકુમાર

મેનેજીંગ ડિરેકટર ઇન્ડેક્ષ-બી

મેનેજીંગ ડિરેકટર ઇન્ડેક્ષ-બી ની જગ્યાને સચિવ સમકક્ષ કરીને યથાવત

૮.

શ્રી એ. એન. ખત્રી

મેનેજીંગ ડિરેકટર મધ્ય ગુજરાત વીજ કંપની લિ. વડોદરા

મેનેજીંગ ડિરેકટર મધ્ય ગુજરાત વીજ કંપની લિ. વડોદરાની જગ્યાને સચિવ સમકક્ષ કરીને યથાવત

૯.

શ્રી ડી. કે. રાવલ

રજીસ્ટ્રાર કો-ઓપરેટીવ સોસાયટી ગાંધીનગર

કમિશ્નર ઓફ કોઓપરેશન અને રજીસ્ટ્રાર કો-ઓપરેટીવ સોસાયટી ગાંધીનગરની જગ્યાને સચિવ સમકક્ષ કરીને યથાવત

૧૦.

શ્રી કમલ દયાની

ભારત સરકારની સેવાઓમાંથી પરત

ઉઘોગ કમિશ્નર-ગાંધીનગર.

રાજ્ય સરકારના ર૦ નાયબ સચિવોને સંયુકત સચિવ તરીકે બઢતી

ગુજરાત સરકારના ૨૦ નાયબ સચિવશ્રીઓની સંયુકત સચિવ તરીકે બઢતીના આદેશો કરવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ અંગે જારી કરાયેલી અધિસૂચનામાં જણાવાયા અનુસાર બઢતી પામનારા અધિકારીઓ આ પ્રમાણે છેઃ-

ક્રમ

સનદી અધિકારીનું નામ

હાલની જગ્યા

બઢતીની જગ્યા

1.

શ્રી કે. સી. તામ્હણે

નાયબ સચિવ, રાજ્ય કક્ષાના પ્રવાસન, અન્ન નાગરિક પૂરવઠા મંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ રાજ્ય કક્ષાના પ્રવાસન, અન્ન નાગરિક પૂરવઠા મંત્રીશ્રીનું કાર્યાલય

ર.

શ્રી કે. એમ. અધ્વર્યુ

નાયબ સચિવ નાણાં વિભાગ

સંયુકત સચિવ નાણાં વિભાગ

૩.

શ્રી મૂકેશ શુકલ

નાયબ સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીશ્રીનું કાર્યાલય

૪.

શ્રી પી. જી. પારેખ

નાયબ સચિવ ગૃહ વિભાગ

સંયુકત સચિવ ગૃહ વિભાગ

પ.

શ્રી સી. એમ. સદાદીયા

નાયબ સચિવ સામાન્ય વહીવટ વિભાગ

સંયુકત સચિવ સામાન્ય વહીવટ વિભાગ

૬.

શ્રી પી. બી. રાણા

નાયબ સચિવ માર્ગ અને મકાન રાજ્ય મંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ માર્ગ અને મકાન રાજ્ય મંત્રીશ્રીનું કાર્યાલય

૭.

શ્રી પી. જે. શાહ

નાયબ સચિવ, ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ, ગૃહ રાજ્ય મંત્રીશ્રીનું કાર્યાલય

૮.

શ્રી એન. પી. લવીંગિયા

નાયબ સચિવ, સામાન્ય વહીવટ વિભાગ

સંયુકત સચિવ, સામાન્ય વહીવટ વિભાગ

૯.

શ્રી મૂકેશ એન. વેદ

નાયબ સચિવ, વિજ્ઞાન અને પ્રૌઘોગિકી વિભાગ

સંયુકત સચિવ, વિજ્ઞાન અને પ્રૌઘોગિકી વિભાગ

૧૦.

શ્રી વિરેન્દ્ર પી. પંડયા

નાયબ સચિવ, જળસંપત્ત્િા, પાણી પૂરવઠા, શહેરી વિકાસ મંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ, જળસંપત્ત્િા, પાણી પૂરવઠા, શહેરી વિકાસ મંત્રીશ્રીનું કાર્યાલય

૧૧.

શ્રી ચેતન શુકલ

નાયબ સચિવ, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય

૧ર.

શ્રી એન. યુ. ગામીત

નાયબ સચિવ, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય

સંયુકત સચિવ, મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલય

૧૩.

શ્રી પી. એમ. ક્રિヘયિન

નાયબ સચિવ, વન અને પર્યાવરણ વિભાગ

સંયુકત સચિવ, વન અને પર્યાવરણ વિભાગ

૧૪.

શ્રી આર. આર. મહેરીયા

નાયબ સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ

સંયુકત સચિવ, શ્રમ અને રોજગાર વિભાગ

૧પ.

શ્રીમતી એસ. કે. પટેલ

નાયબ સચિવ, નાણાં વિભાગ

સંયુકત સચિવ, નાણાં વિભાગ

૧૬.

શ્રી જે. એલ. પટેલ

નાયબ સચિવ, શિક્ષણ વિભાગ

સંયુકત સચિવ, શિક્ષણ વિભાગ

૧૭.

શ્રી પી. બી. ચૌધરી

નાયબ સચિવ, નાણાં વિભાગ

સંયુકત સચિવ, નાણાં વિભાગ

૧૮.

શ્રી અનિલ પટેલ

સભ્ય સચિવ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

સભ્ય સચિવ,(જગ્યાને સંયુકત સચિવ તરીકે અપગ્રેડ કરીને) ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ

૧૯.

શ્રી એ. એમ. પટેલ

નાયબ સચિવ, કૃષિ અને સહકાર

સંયુકત સચિવ, કૃષિ અને સહકાર

ર૦.

શ્રી જશવંત ગાંધી

નાયબ સચિવ, સામાન્ય વહીવટ વિભાગ

સંયુકત સચિવ, સામાન્ય વહીવટ વિભાગ

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia