www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
VGGS-17 Day-3: CM holds one to one meet with Nepal Ambassador

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે આજે વાયબ્રન્ટ સમિટના ત્રીજા દિવસે વન-ટુ-વન બેઠક શ્રેણી અંતર્ગત એમ્બેસેડર ઓફ નેપાળ શ્રી દિપકુમાર ઉપાધ્યાયે બેઠક યોજી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ બેઠકની ચર્ચામાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પડોશી રાષ્ટ્રો સાથે જે સુમેળ-ઉષ્માભર્યા સંબંધો મજબૂત કરવાની દિશામાં કદમ ઉઠાવ્યા છે. તેમાં નેપાળ પણ પ્રાયોરિટી કન્ટ્રી છે.

તેમણે નેપાળ-ગુજરાત વચ્ચે વિવિધ ક્ષેત્રોની સામ્યતાના સંદર્ભમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેકટરમાં ટેકનીકલ નોલેજ શેરિંગ માટે તત્પરતા વ્યકત કરી હતી.

રાજદૂત શ્રી દિપકુમારે પણ આ વાયબ્રન્ટ સમિટથી ઇન્ડો-નેપાળ ફ્રેન્ડશીપને નવું બળ મળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia