www.gujaratindia.com - Official Portal of Gujarat Government

Media

HomeMediaNews
Click to Download Transfer Order : English Copy

ગાંધીનગરઃ શુક્રવાર રાજ્ય સરકારે વરિષ્ઠ સનદી અધિકારીઓની બદલી-બઢતીના આદેશો કર્યા છે જે આ પ્રમાણે છે.

ક્રમ

અધિકારીનું નામ

હાલનો હોદ્દો

બદલીનો હોદ્દો

શ્રી બલવંત સિંગ

અધિક મુખ્ય સચિવ - ગૃહ

અધિક મુખ્ય સચિવ - સાવવિ

શ્રી ડો. વરેશ સિંહા

અધિક મુખ્ય સચિવ- રોજગારતાલિમ

અધિક મુખ્ય સચિવ-ગૃહ

શ્રી આર. એમ. પટેલ

અધિક મુખ્ય સચિવ-પંચાયત

અધિક મુખ્ય સચિવ-આદિજાતી વિકાસ

શ્રી સી. એલ. મીના

અગ્ર સચિવ- નાણા

અગ્ર સચિવ-મહેસુલ

શ્રી પી. પનિરવેલ

અગ્ર સચિવ-મહેસુલ

અગ્ર સચિવ -શ્રમ અને રોજગાર

શ્રી એચ. વી. પટેલ

એમ.ડી. જીએસએફસી

કમિશનર- વાણિજ્ય વેરા

શ્રી પી. કે. તનેજા

અગ્ર સચિવ-સામાજિક ન્યાય અધિ.

કમિશનર - આરોગ્ય

શ્રી અરવિંદ અગ્રવાલ

એમ.ડી. જીઆઇડીસી

ડાયરેક્ટર જનરલ - સ્પીપા

શ્રી ડી. એન. પાંડે

પરત આવતા

કમિશનર-જાહેર સાહસો, બ્યુરો

૧૦

શ્રી અતનુ ચક્રવર્તી

અગ્ર સચિવ - નાણા

એમ. ડી. જીએસએફસી વડોદરા

૧૧

શ્રી ગુરૂ પ્રસાદ મહાપાત્ર

કમિશનર- વેચાણ વેરા

મ્યુ. કમિશનર- અમદાવાદ

૧૨

શ્રી એ. એમ. તિવારી

અગ્ર સચિવ- આદિજાતિ વિકાસ

એમ. ડી. જીએનએફસી ભરૂચ

૧૩

શ્રી પુનમચંદ પરમાર

સભ્ય સચિવ- ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ

કમિશનર - રાહત

૧૪

શ્રી સંગીતા સિંગ

એમ. ડી. - નાગરિક પુરવઠા નિગમ

કમિશનર-મહિલા અને બાળ વિકાસ

૧૫

શ્રી રાજીવકુમાર ગુપ્તા

અગ્ર સચિવ-કૃષિ અને સહકાર

મ્યુ. કમિશનર વડોદરા

૧૬

શ્રી આઇ. પી. ગૌતમ

મ્યુ.કમિશનર - અમદાવાદ

અગ્ર સચિવ - શહેરી વિકાસ

૧૭

શ્રી એલ. ચાંગો

એમ. ડી. - ઉર્જા વિકાસ નિગમ

સચિવ- નાણા (ખર્ચ)

૧૮

શ્રી એસ. અર્પણા

મ્યુ. કમિશનર - સુરત

સચિવ-નાણા (આર્થિક બાબતો)

૧૯

શ્રી બી. બી. સ્વેન

ઉદ્યોગ કમિશનર

એમ. ડી. જીઆઇડીસી

૨૦

શ્રી અનુરાધા મલ્લ

ખાસ અધિકારી-ખાતાકીય તપાસ

એમ.ડી.- મહિલા આર્થિક વિકાસ નિગમ

૨૧

શ્રી સુનયના તોમર

કમિશનર- મહિલા અને બાળ વિકાસ

સચિવ-સામાજિક ન્યાય અને અધિકારિતા

૨૨

શ્રી એમ. કે. દાસ

મ્યુ કમિશનર - વડોદરા

મ્યુ કમિશનર- સુરત

૨૩

શ્રી આર. આર. વરસાણી

નિયામક-જેએનએનયુઆરએમ

ચેરમેન- માધ્યમિક શિક્ષણ બોર્ડ

૨૪

શ્રી ડી. એચ. બ્રહ્મભટ્ટ

મ્યુ. કમિશનર - રાજકોટ

સચિવ- કૃષિ અને સહકાર

૨૫

શ્રી મુકેશ પુરી

ખાસ કમિશનર- વાણિજ્યિક વેરા

એમ.ડી. - ઉર્જા વિકાસ નિગમ

૨૬

શ્રી ડી. તારા

તાલીમમાંથી પરત

ખાસ કમિશનર- વાણિજ્યિક વેરા

૨૭

શ્રી જી. જે. ચાંપાનેરી

જોઇન્ટ કમિશનર, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી

સચિવ - મહેસુલ (અપીલ)

૨૮

શ્રી પી. એલ. દરબાર

અધિક સચિવ - નર્મદા અને કલ્પસર

કમિશનર-કુટિર અને ગ્રામોદ્યોગ

૨૯

શ્રી વત્સલા વાસુદેવ

સચિવ - રાજ્યપાલશ્રી

સચિવ - રાજ્યપાલશ્રી

૩૦

શ્રી આર. એમ. જાદવ

નિયામક-રોજગાર તાલીમ

નિયામક, નગરપાલિકા

૩૧

શ્રી સોનલ મિશ્રા

નિયામક, નગરપાલિકા

નિયામક-રોજગાર તાલીમ

૩૨

શ્રી મોના ખંધાર

રજામાંથી પરત

અધિક સચિવ- શહેરી વિકાસ

૩૩

શ્રી જી. સી. શાહ

નાયબ સચિવ- શહેરી વિકાસ

નાયબ સચિવ - આરોગ્ય

૩૪

શ્રી એમ. એસ. ડાગુર

સીઇઓ અને કમિશનર પુનર્વસન, સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી

એમ. ડી. જીએસીએલ, વધારાનો ચાર્જ

ગુજરાત માહિતી બ્યુરો
 
Add Gujarat State Portal News To :

http://www.gswan.gov.in, Gujarat State Wide Area Network http://vibrantgujarat.com/, Vibrant Gujarat Gujarat Tourism : External website that opens in a new window http://india.gov.in, The National Portal of India https://www.digitalgujarat.gov.in/, Digital Gujarat

gujaratindiagujaratindia